લસણ રોપતી  વખતે ચાસમાં કાર્બોફ્યૂરાન ૩ જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવુ. આ જીવાત તેની કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરતી હોવાથી અવાર-નવાર જમીનમાં ગોડ કરવો, પાકમાં નિયત સમયાંતરે પિયત આપતાં રહેવું. વધુ ઉપદ્રવ વખતે લેમ્ડા સાયહેલોશ્રીન પ ઇસી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. https://krushivigyan.com/2024/09/22/oniongarlic/