નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય નથી. આથી ખેડૂતોને તેમના ખેતર પર જ બાયોચાર બનાવવું જ સલાહભર્યું કહી શકાય. આ માટે ખેડૂતે બેરલ અથવા ૫ીપડાને હવાચુસ્ત રીતે (માત્ર બાયોમાસને જરૂરી હવા મળે તે માટેના છિદ્રો રાખવા […] https://krushivigyan.com/2024/09/13/%e0%aa%ac%e0%aa%be%e0%aa%af%e0%ab%8b%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%ab%8b/