મરચીનો સુકારો – ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ? આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે. પિયત પાણીનું નિયંત્રણ અને જમીનનો નીતાર માટે સેન્દ્રીયતત્વો નો વપરાસ વધારો, પૂરું સડેલું કમ્પોસ્ટ વાપરવું , નહિ કે કાચુ . પાળા ઉપર મરચીની ખેતી કરો દવાની વાત કરીએ તો વરસાદ […] https://krushivigyan.com/2024/09/13/%e0%aa%ae%e0%aa%b0%e0%aa%9a%e0%ab%80-%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%ab%e0%aa%be%e0%aa%af%e0%aa%9f%e0%ab%8b%e0%aa%aa%e0%ab%8d%e0%aa%a5%e0%ab%8b/