લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી ‘પર્પલ બ્લોચ”નામનો રોગ થઈ શકે છે. મોટા કંદ અને ક્લોવમાટે ૧૫ X ૧૭ સે.મી. નું અંતર રાખવું. વધારે અંતર રાખવાથી મૂળનો ઉપરનો ભાગ […] https://krushivigyan.com/2024/09/14/%e0%aa%b2%e0%aa%b8%e0%aa%a3%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%aa%e0%aa%a3%e0%ab%80-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%aa%e0%aa%a3%e0%ab%80-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%85%e0%aa%a8/