હવામાં ભેજ વરાળ સ્વરૂપે, પાણીના બિંદુ સ્વરૂપે અને બરફના કણો સ્વરૂપે હોય છે. હવાના ભેજને સાપેક્ષ ભેજ તરીકે એટલે કે ટકામાં દર્શાવવામાં આવે છે. હવામાં ભેજ સમાવવાની શક્તિ છે. હવાનું જેમ તાપમાન વધે તેમ ભેજ સમાવવાની શક્તિ વધે છે. હવા નિયત તાપમાને તેના કુલ કદના વધુમાં વધુ ૪ ટકા સુધી ભેજ સમાવી શકે છે. દરેક […] https://krushivigyan.com/2024/08/23/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%ad%e0%ab%87%e0%aa%9c/