બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના અવશેષો (બાયોમાસ) જમીનની ગુણવતા સુધારવા અને કાર્બનની જાળવણી માટે બાયોચાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બાયોચાર ન માત્ર સામાન્ય પાકની પરિસ્થિતિમાં પાક ઉત્પાદક્તામાં […] https://krushivigyan.com/2024/08/23/%e0%aa%b6%e0%aa%be-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%ac%e0%aa%be%e0%aa%af%e0%ab%8b%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%be%e0%aa%aa%e0%aa%b0%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%9c%e0%aa%be/