• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો ફૂલ અને ફળ બેસવાની પ્રક્રિયાને ઝડપી અથવા મોડી કરવી • પાણી અને ક્ષારોનું શોષણ તેમજ છોડમાં તેનું વહન કરવુ બીજનું સ્ફુરણ કરવું https://krushivigyan.com/2024/08/03/%e0%aa%b5%e0%ab%83%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%bf-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af/