કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લાભકારી જીવાતો અને પર્યાવરણને નુકસાન ન કરતી હોય અથવા તો ઓછું નુકશાન કરતી હોય તેવી જંતુનાશક દવા કે નિંદામણ નાશક દવાની પસંદગી કરવી જોઈએ. જંતુનાશક દવા તેના અધિકૃત પરવાનેદાર (લાઈસન્સ હોલ્ડર) પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં અસર સમાપ્તિની તારીખ પછીની (એક્ષ્પાયરી તારીખ વાળી) દવાની ખરીદી ન […] https://krushivigyan.com/2024/08/03/%e0%aa%9c%e0%aa%82%e0%aa%a4%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%95-%e0%aa%a6%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%aa%b0%e0%ab%80%e0%aa%a6%e0%ab%80-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af/