સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ હોવું જરૂરી છે, કેમ કે આ શર્કરા પાકને ઓકિસજનની ગેરહાજરીથી થતા રાસાયણિક ફેરફાર દ્વારા ઉત્પન્ન થતા લેકટીક એસિડ માટે જવાબદાર છે. આ લેકટીક […] https://krushivigyan.com/2024/08/22/%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b2%e0%aa%a3%e0%aa%a3%e0%ab%80/