કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે ઉપરાંત બાજુમાં ઉભેલ અન્ય પાકને પણ એનો લાભ મળે છે. અરે ! પોતાનો દેહ પાકી ગયા પછી પણ ઘણો બધો જથ્થો તેનાં મૂળમાં […] https://krushivigyan.com/2024/08/22/%e0%aa%95%e0%aa%a0%e0%ab%8b%e0%aa%b3-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%95%e0%ab%87%e0%aa%ae-%e0%aa%ab%e0%aa%b3%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0/