મેઢ ઉપદ્રવિત ઝાડના થડ કે ડાળીઓમાંથી તાજો વહેર બહાર પડતો દેખાય તો તાર વડે મેઢને મારી નાખવો અથવા ડીડીવીપી અથવા કલોરપાઈરીફોસ દવામાં બોળેલ રૂના પુમડાને કાણાંમાં મુક્યા બાદ ભીની માટીથી કાણું બંઘ કરવું. વઘુ ઉપદ્રવીત ડાળીઓને કાપી નાંખવી. https://krushivigyan.com/2024/08/13/%e0%aa%86%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a2-%e0%aa%86%e0%aa%b5%e0%ab%87-%e0%aa%a4%e0%ab%87%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%af%e0%aa%82/