ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૯ મીલિ ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ થાયામેથોક્ઝામ ૩૫ એફએસનો પટ આપી વાવેતર કરવું.  આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક 15 મીલિ (૫ ઈસી) થી 60 મીલિ (૦.૦૩ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60  ગ્રામ 15 લિટર […]