કારણ કે દરેક પ્રકારના બીજની સ્ફૂરણશક્તિ એક સમાન નથી હોતી. જે તે પ્રકારના બીજમાં તે પોતે પરિપક્વ થયા પછી તેની જીવંત રહેવાની તાકાત કેટલી બળિયાવર છે તેના ઉપર આધાર હોય છે. દા.ત. તલ, મગ, વરિયાળી, જીરુ-ઘઉં, જુવાર-બાજરો, ગુવાર વગેરેને સડે કે બગડે નહીં તે રીતે સાચવી શકીએ તો બે ત્રણ વરસ સુધી એની સ્ફૂરણશક્તિને આંચ […]