સોયાબીનમાંથી તેનું દૂધ બનાવી શકાય છે. સોયાબીનમાંથી દૂધ બનાવવા માટે ૧ કિ.ગ્રા. સોયાબીનને લઈ ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ઉપરની ફોતરીને રગડીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈને ફોતરી દૂર કરેલ સોયાબીનને સ્પેશીયલ સ્ટીમ જેકેટ અને વેકયૂમ પ્રકારના ગ્રાઈન્ડરમાં ચોકકસ તાપમાન રાખી ચોકકસ સમય માટે તેમાં પાણી મેળવી બારીક પીસવામાં આવે છે. […] https://krushivigyan.com/2024/06/16/soyamilk/