વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મેઢથી ઉ૫દ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટ૫લી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્ન કરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્ન કરતી ઈયળને ત્વરાથી ૫કડીને બહાર ખેંચી તેનો નાશ કરવો. ઈયળ ખૂબ જ ઊંડે સુધી દાખલ […]
https://krushivigyan.com/2024/06/16/saragva-insect/
Social Plugin