ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિથી વાવેતર કરવું હોય તો નુતન અને ચીપ કલમની પસંદગી કરી શકાય અને વધારે વિસ્તારમાં વાવેતર કરવું હોય તો નુતન અથવા ચીપ કલમની પસંદગી કરવી કારણ કે આર્થિક રીતે નુતન કલમ ભેટ કલમની સરખામણીએ ખુબ જ સસ્તી પડે. વધુમાં ઘનિષ્ઠ વાવેતરમાં શરૂઆતથી ઝાડની કેળવણી કરવાની હોય નુતન કલમમાં કેળવણી સારી રીતે કરી શકાય. […] https://krushivigyan.com/2024/06/18/%e0%aa%86%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%aa%b5%e0%ab%81%e0%aa%82-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be-2/