હોમ
જીવાત
જીવાત : બાજરીની સાંઠાની માખી
જીવાત : બાજરીની સાંઠાની માખી
જીવાત
ઇમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૫ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું. બિયારણનો દર ૫ કિ.ગ્રા./હે. પ્રમાણે રાખવો. પારવણી વખતે માખી થી નુકસાન પામેલ છોડ દૂર કરવાથી ઉપદ્રવ ઘટે છે.
જીવાત
બાજરી
બીજ
insect_July
Social Plugin
Social Plugin