ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15  લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15  લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15  ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪ થી ૫ દિવસ ૫છી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આ૫વું.