સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્ક માં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જંતુનાશકોના છંટકાવ અને તેના ઉપયોગ વચ્ચે લાંબો સમયગાળો હોવાથી […] https://krushivigyan.com/2024/06/15/%e0%aa%aa%e0%ab%87%e0%aa%a6%e0%aa%be%e0%aa%b6%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c%e0%aa%82%e0%aa%a4%e0%ab%81%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%95%e0%ab%8b%e0%aa%a8%e0%aa%be-%e0%aa%85%e0%aa%b5%e0%aa%b6/