આંબામાં જાતોની પસંદગી પહેલેથી માર્કેટને ઘ્યાનમાં લઈ જેતે વિસ્તારની વ્યાપારીક રીતે મહત્વની હોય તેવી જાત પસંદગી કરવી. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૦ થી ૧૫% બીજી જાતોનું વાવેતર કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. દક્ષિણ ગુજરાતમાં આફુસ, કેસર, સોનપરી, દશેરી, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, વશીબદામી, સરદાર, દાડમિયો,આમ્રપાલી, નીલમ, નિલફાન્સો, રત્ના સારી થાય મધ્ય અને ઉત્તર […] https://krushivigyan.com/2024/06/14/%e0%aa%86%e0%aa%82%e0%aa%ac%e0%aa%be%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%aa%b5%e0%ab%81%e0%aa%82-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be/