કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે. કપાસની ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધારવા, શ્રમ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા, પાકની ગુણવત્તા સુધારવા અને જમીનની અછતને દૂર કરવા HDPS અને યાંત્રિક […]