સમાન્ય રીતે જોઈએ તો ખેડૂત ભાઈઓ પાકની પસંદગી તેમના જૂના અનુભવ, પાડોશી ખેડૂત અને આગળના વર્ષોમાં મળેલા ભાવના આધાર પર કરે છે. ઘણી વખત માંગ કરતા વધારે ઉત્પાદન થવાથી ભાવમા ઘટાડો આવે છે. જેમકે, બટેટાના પાકનું ઉત્તર ભારતના રાજ્યોમા બંપર ઉત્પાદન મળતા ગુજરાતના ખેડૂતોને જો વધુ માંગ ન હોય તો સારા ભાવ મળતા નથી. આ […]