તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી રીતે સડેલા ખેતરના કચરાનું ખાતર/છાણિયું ખાતર સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. આ પ્રકારના ક્યારાને જમીનની સપાટીથી લગભગ ૧૫-૨૦ સેમી ઊંચો અને […]