ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દરેક પાકમાં ત્રણથી ચાર ગ્રેડ સુનિશ્ચિત કરવામા આવ્યા છે. જો ખેડૂતમિત્રો આ ધારા ધોરણોના આધારે ગ્રેડિંગ કરે તો વધુ ભાવ મળવાની શક્યતા પ્રબળ બને છે. હાલમાં ગ્રેડિંગ અને સ્ટાન્ડરડાઇઝેશનની સુવિધા વધારવાની જરૂર છે. ઉપરાંત, ખેડૂત મિત્રો ખેતર અને ગામ સ્તરે જ કૃષિ પેદાશોનું વર્ગીકરણ કરે […]