ખેત પેદાશની ગુણવત્તા આજે સારા ભાવ મેળવવા અને આયાત-નિકાસમા પાયાનો માપદંડ છે. ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનની ગ્રાહકો તરફ્થી માંગ રહેતી હોય છે, જેમની ઊંચી કિંમત આપવા તૈયાર હોય છે. સજીવ ખેતી દ્વારા પાકેલ ઘઉં, બાજરા અને કઠોળ વગેરેનો વધુ ભાવમળી રહેતો હોય છે. ખેત પેદાશોની નિકાસ માટે પણ યોગ્ય ગુણવત્તાનું ઉત્પાદન મેળવવું ખુબ જ જરૂરી છે. […]