ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની સપાટીથી ૧૫-૨૦ સે.મી.ની ઊંડાઈ સુધી ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ કરી ભીંજવામાં આવે છે જે માટે ચો.મી. દીઠ ૪-૫ લિટર દ્રાવણની જરૂરિયાત રહે છે. ભીંજાયેલા વિસ્તારને ૨૦૦ ગેજની પોલીથીન શીટથી ઢાંકવામાં આવે […]