પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર સાથે આપો. ત્યારબાદ વાવેતરના એક માસ બાદ તેટલો જ જથ્થો રેતી સાથે ભેળવીને આપવો. ફૂલ આવવાના સમયે, સીંગો બંધાવાના સમયે કે દાણાના બંધારણ […]