હવે વાત કરીએ આ 108 જાતની મરચીમા નાગભાઈને ત્યાં જોવા મળેલ અવલોકન. એકી સાથે વાવેતર થયેલા આ 108 મરચાના પ્લોટમાં નિરીક્ષણ કરતા એવું જોવા મળ્યું કે જે મરચાનો રંગ પીળાશ પડતો હતો એ બધીજ વેરાઈટીઓમાં જીવાતનું પ્રમાણ અન્ય વેરાઈટીઓ કરતા વધારે જોવા મળ્યું. દેશી ટાઈપની મરચાની વેરાઈટીઓ હતી તેમાં લાલ મરચા થયા બાદ ફોરવર્ડ એટલે […]