હોમ
દાડમ
રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા
રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા
દાડમ
રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા ૩ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
દાડમ
ફળ
રોગ
Disease_May
Social Plugin
Social Plugin