• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે ત્યાં મગફળીમાં અફલાટોક્ષિન નામની ઝેરી ફૂગના લીધે ખોરી થઇ જાય છે તે મગફળી વિદેશમાં નિર્યાત થઇ શક્તિ નથી. મગફળીના પાથરા ને સૂર્યપ્રકાશમાં સૂકવતી વખતે ભેજ સહીત ઉપાડી લેવામાં આવે તો […]