રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્ઝિકલોરાઈડ ૦. ૨% (૬૦ ગ્રામ) ૧૫ લી પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. અથવા કોપર ઓક્ઝિકલોરાઈડ ૦.ર% ( ૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયકલીન ૧.૫ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા ૩ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.
Social Plugin