તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી ગ્લોબલ વોર્મિંગ કહો આખા વિશ્વમાં ગરમી વધવાના એંધાણ છે . ગરમીનો વધારો કેટલાય પ્રસ્નો લાવે છે , કહેવાય છે કે આફ્રિકાના દેશોમાં મેલેરિયાના મચ્છરોનો ત્રાસ એટલો વધશે કે તેના માટે […]