બ્રોકોલી એ વિટામિનો અને ખનીજ તત્વોનો ભરપૂર ખજાનો છે. તેમાં વિટામિન એ, સી અને ઈ, ઘણા એન્ટિઓક્સીડન્ટસ, ફાયબર વગેરે ધરાવે છે, કે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ છે. તેના પાનનું શાક પણ થાય છે