સામાન્ય રીતે ઘઉંનો પોંક પાડવા માટે પરંપરાગત પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમકે, ઘઉંની ઊંબીઓને ખેતરમાં પાડી દેવામાં આવે છે અને ત્યારબાદ સળગાવવામાં આવે છે. ત્યારબાદ શેકેલી ઊબીઓનાં ફોતરા સાફ કરીને દાણા કાઢવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા પાડવામાં આવેલ પોંકમાં જો પૂરતું ધ્યાન ન આપવામાં આવે તો દાણા બળી જાય છે અને બગાડ થાય […]