એ રામ રામ ખેડૂત ભાઈઓ મજા માં ને?, હવે મારે તમને આજે એક આપણો ફાયદો થાય તેવી વાત કરવી છે. આમ તો આપણે ભગવાન ભરોસે અલગ અલગ પાક અને અલગ અલગ વેરાઈટીનું વાવેતર કરતા હોઈએ છીએ એવી જ રીતે મેં આ વખતે વિશ્વાસ સીડ્સના ભરોસે તેમની કપાસની વેરાઈટી શાહુકાર વેરાઈટીનું વાવેતર કર્યું છે. અને તેમાં […]