આ પ્રકારના કૃમિ મૂળ ઉપર અસંખ્ય નાની-મોટી ગાંઠ બનાવે છે ગાંઠો ચીરતા અંદર સફેદ રંગની ન ઉંમરની ગોળ કૃમિની માદા જોવા મળે છે. આ કૃમિનો ઉપદ્રવ થતાં છોડની વૃદ્ધિ અટકી જાય છે. છોડ ઠીંગણા રહે છે. છોડના પાન પીળા પડી જાય છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. કૃમિએ કરેલ નુકસાનને લીધે જમીનમાં રહેલ ફૂગ […]