વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવો. આ પૈકી ૬૦ કિ.ગ્રા ફોસ્ફરસ અને ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી સમયે પાયાના ખાતર તરીકે અને બાકીનો ૪૫ કિ.ગ્રા. નાઈટ્રોજન વાવણી […]