ભારતીય આહારમાં અનેકવિધ બનાવટોમાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ પ્રાચીનકાળથી સંધિવાનો દુઃખાવો દૂર કરવા માટે થાય છે. વિશેષમાં સંશોધનથી જાણવા મળેલ છે કે હળદરમાં રહેલ કુરકુમીનનું ઊંચુ પ્રમાણ સ્નાયુઓને થતા નુકસાનને પણ અટકાવે છે. આર્યુવેદ વિજ્ઞાનના મતે હળદર રસમાં કડવી-તીખી-તૂરી, ગરમ, ઉપષ્ણવીર્ય, ધાવણની શુદ્ધિકર્તા, પચવામાં હળવી, વાતશામક પિત્તરેચકશામક, કફનાશક, શરીરનો રંગ સુધારનાર, […]