હોમ
ઓડી
દાડમની થ્રિપ્સ નિયંત્રણ માટેની કઈ દવા વાપરવી ?
દાડમની થ્રિપ્સ નિયંત્રણ માટેની કઈ દવા વાપરવી ?
ઓડી
વાડીમાં સર્વે કરતા ૧૦ સે.મી. ડાળી ઉપર પ કે તેથી વધુ થ્રીપ્સ જોવા મળે ત્યારે સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.
ઓડી
થ્રીપ્સ
દવા
બીજ
Insect_January
દાડમ
Social Plugin
Social Plugin