વેફ્રર  બનાવવા માટે લીલા રંગના સારી ગુણવત્તા ધરાવતા કેળા લેવામાં આવે છે. બંચમાંથી કેળાને અલગ કરીને તેને ૧૦૦ પીપીએમ ક્લોરીન ધરાવતા પાણીનાં દ્રાવણમાં ધોવામાં આવે છે. ત્યાર બાદ તેની છાલ હાથથી અથવા મશીનથી ઉતારી અંદાજે ૦.૩ થી ૦.૫ સે.મી. જાડાઈની સ્લાઈસીસ પાડવામાં આવે છે. તૈયાર થયેલ યોગ્ય સાઈઝની સ્લાઈસીસમાં એન્ઝાયમેટીક બ્રાઉનીંગ રોકવા તેનું બ્લાન્સીંગ કરવામાં […]