સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક એસિડ ૨૫ મિ.ગ્રા/લીટર દ્રાવણ બનાવી બે છંટકાવ (પહેલો છંટકાવ બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમુ પાન નીકળે ત્યારે કરવાથી માદા પુષ્પોનો વધારો કરી ઉત્પાદન વધારે મેળવી શકાય […]