ચૂસિયા પ્રકારની જીવાતો (મોલો, લીલા તડતડિયા, સફેદ માખી) પાન નીચે રહી રસ ચૂસી નુકસાન પહોંચાડે છે. વધુમાં મોલો જેવી જીવાત વિષાણુમાંથી થતા રોગો જેમ કે, પંચરંગીયો, કોકડવા વગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફ્લોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી. ૩ ગ્રામ / ૧૦ લિટર પાણી, થાયોમેથોકઝામ ૨૫ ડબ્લ્યુ જી. ૪ ગ્રામ / ૧૦ લિટર […]