ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂંઠા જેટલી જમીન એક હૈક્ટર વિસ્તારના ધરૂ ઉછેર માટે પૂરતી છે. યોગ્ય ઘરૂના ઉછેર માટે ૪ ગૂંઠા વિસ્તારમાં ૧ થી–૧-૫ ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું. ત્યાર બાદ યોગ્ય માપના એટલે કે ૪ થી ૪.૫ મીટર લાંબા, ૧ થી ૧.૫ મીટર પહોળા અને ૧૫ […]