લીલો પડવાશ સેન્દ્રિય ખેતીનું અગત્યનું અંગ છે. જે જમીનની ફળટ્ઠુપતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. લીલા પડવાશમાં પાક દોઢથી બે મહિનાનો થાય એટલે કે ફૂલ આવે ત્યારે જમીનમાં દાટી દેવામાં આવે છે. આમાં કઠોળ વગના પાકો જેવા કે શણ, ઈક્કડ, ગુવાર, ચોળા વગેરેનો સમાવેશ થાય છે. આ પાકો ૨૫ થી ૩૫ હજાર કિ.ગ્રા. લીલો સેન્દ્રિય […]