એસીટામીપ્રીડ ર૦ એસપી 10  ગ્રામ અથવા  ડાયફેન્થીયુરોન ૫૦ ડબ્લ્યુ.પી. (15  ગ્રામ/15  લિટર) અથવા સ્પાયરોમેસીફ્ન રર.૯ એસસી (15 મિ.લિ./15 લિટર) અથવા પાયરીપ્રોક્ષીફ્ન 10 અથવા : બાયફેન્થ્રીન (૨૦% ) 25  મિ.લિ. પ્રતિ પંપમાંથી કોઈ પણ એક રાસાયણિક દવા ૧૫ લિટર પાણીમાં ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરી શકાય.