તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે કે જયારે સારા બજાર ભાવ મળે તે માટે ખેડૂત મિત્રો એ વરસાદ પૂરો થાય કે તરત સપ્ટેમ્બરથી ઓકટોબરના અંત સુધીમાં વાવેતર કરવું જેથી […]
Social Plugin