* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ બાષ્પીભવનનો ગુણોત્તર ૦.૮ થાય ત્યારે નાન ફૂવારા (મીની સ્ત્રીંકલર) પદ્ધતિથી પ્રત્યેક ૫ સે.મી. ઊંડાઈના કુલ ૧૦ પિયત આપવાની સલાહ છે. જે પૈકી પ્રથમ પિયત આપવાની સલાહ . જે પૈકી પ્રથમ […]