* મધ્ય ગુજરાત વિસ્તાર (ખેતી-આર્બોહવા પરિસ્થિતિ-૨) માં મરચીનો પાક ઉગાડતા ખેડૂતોને આ પાકમાં ફેરરોપણી બાદ ૨૦,૪ અને ૭૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની સલાહ છે. પરંતુ જ્યાં મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં પાકની ફેરરોપણી પહેલાં હેકટર દીઠ પેન્ડીમીથાલીન ૧.૦ કિ.ગ્રા. અથવા ઓકઝાડયેઝોન ૦.૫૦ કિ.ગ્રા. પ્રમાણે નીંદણનાશક દવાનો છંટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૪૫ દિવસે હાથ […]