* રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદામણ શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકાર્બ હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ પ્રમાણે આપવું. નીંદણનાશક દવા આપતી વખતે કયારીમાં પૂરતુ પાણી હોવું આવશ્યક છે તેમજ દવા આપ્યા બાદ ત્રણ દિવસ સુધી પાણી જળવાઈ રહે તે જરૂરી છે. […]