● પાન પર સફેદ રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. પાનમાં ફૂગની વૃદ્ધિ થતાં આખું પાન સફેદ પાવડર છાંટેલ હોય તેવું દેખાય છે. સમય જતાં પાન રાખોડી અને છેવટે કથ્થઈ બને છે. છોડનો વિકાસ અટકે છે. ● નિયંત્રણ : ૩૦૦ મેશ ગંદકની ભૂકોનો ૩૦ કિલો/હે. દેખાયે છંટકાવ કરવો. ● દ્રાવ્ય ગંદક ૩ થી ૪ ગ્રામ […]